આજે તારીખ 13 /4/ 2021ના ગુરુકુળ પ્રેરણાપીઠ પીરાણા માં જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દાસજી મહારાજે ધોરણ 10, 11તથા 12 ના વિદ્યાર્થીઓને અભ્યાસ સંદર્ભે પ્રોત્સાહિત કરવા તથા વર્તમાન સમયમાં કોરોના મહામારી ની પરિસ્થિતિમા નિર્ભય થઈને સલામતીના તમામ પગલા લઈને માનસિક સજ્જતા કેળવવા માટે પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું.

વિદ્યાર્થીઓને અભ્યાસ સંદર્ભે પ્રોત્સાહિત ઉદબોધન
- Post author:nishklankidham
- Post published:April 13, 2021
- Post category:Jagadguru Shree Gyaneshwardasji Maharaj
- Post comments:0 Comments