?જય ગુરુદેવ ?
ગઈકાલે ‘ તાઉ-તે’ વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં જરુરીયાતમંદો ને શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન અને સદગુરુ મહારાજની કૃપા તેમજ જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજના આશીર્વાદ,પ્રેરણાથી પ્રેરણાપીઠ સંસ્થા દ્વારા ભોજન વિતરણ હર્ષદભાઈ, ચેતનભાઈ, ભરતભાઈ, ગૌરાંગભાઈ, રમેશભાઈ અને ડો.પાર્થભાઈ તેમજ સર્વ ટીમ વડે સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે.
