પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ ભારતી આશ્રમ, જુનાગઢ બ્રહ્મલીન થયા છે. તેઓશ્રી સનાતન હિન્દુ ધર્મના ખૂબ જ અગ્રણી સંત હતા અને જીવનની છેલ્લી ક્ષણો સુધી હિન્દુ ધર્મ અને સમાજની ખૂબ જ મોટી સેવા કરી છે. તા. 05.04.2021 ના તેમની સાથે થયેલી અંતિમ મુલાકાત મારા જીવન ની યાદગાર ક્ષણ બની રહશે. તેઓશ્રીને હું શત શત નમન સાથે શ્રદ્ધાંજલિ પાઠવું છું. Bharti Ashram Sarkhej Junagadh
પ.પૂ. જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ
(સનાતન સતપંથ તીર્થધામ, પ્રેરણાપીઠ – પીરાણા)
#JayGurudev
#om
#सद्गुरु
#Satpanth
#Sanatan
#ChaloSatkePanthPar
#Nishklankidham
#Prernapith
#Gyaneshwardasji
#Maharaj
#ज्ञानेश्वरदासजी
#महाराज