You are currently viewing શુભેચ્છા મુલાકાત

શુભેચ્છા મુલાકાત

તા.05-04-2021, સોમવાર ના રોજ પરમપૂજ્ય આચાર્ય શ્રી અવિચલ દાસજી મહારાજ, પ.પૂ.જગદગુરુ પ્રેરણાપીઠ આચાર્યશ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ, પ.પૂ.મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ, પ.પૂ.ડો.શા.સ્વા.સંતવલ્લભસ્વામીજી, પ.પૂ.મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી, પ.પૂ. શાસ્ત્રી શ્રી નૌતમસ્વામીજી, પ.પૂ.ઋષિભારતી મહારાજ ગુરૂ પ.પૂ.ભારતી બાપુ, પ.પૂ.દેવપ્રકાશદાસજી સ્વામી એ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ શ્રી ભારતી આશ્રમ સ્વામી શ્રી મહારાજ ની શુભેચ્છા મુલાકાત કરી હતી.

Leave a Reply